❤️ સામે મારી.
રૂપનો સાગર સામે મારી
જોબનવંતી સામે મારી
રૂપ ધરા ઈ સામે મારી
સ્નેહ જગાળે સામે મારી
આંખ અણિયારી સામે મારી
દૂધ થી ઉજળી સામે મારી
મન ભરમાવે સામે મારી
મન લલચાવે સામે મારી
મન નચાવે સામે મારી
મન તરછાવે સામે મારી
મન મુંજાવે સામે મારી
મન બદલાવે સામે મારી
મન હસાવે સામે મારી
દિલ કંપાવે સામે મારી
દિલમાં આવે સામે મારી
દિલમાં મારે સામે મારી
દિલને દાબે સામે મારી
દિલને કાપે સામે મારી
સ્વર્ગ સુંદરી સામે મારી
સ્વર્ગ ડોલાવે સામે મારી
સ્વર્ગ ભુલાવે સામે મારી
સ્વર્ગ અપાવે સામે મારી
ફુલ ગુલાબનું સામે મારી
ખુરશી ઉપર સામે મારી
મુજથી પ્યારી સામે મારી
સોનુ ધોળીયા.