ના કોઈ અપેક્ષા એને મારી પાસે,
ના કોઈ અપેક્ષા મને એની પાસે,
છતાં એકબીજા ની સાથે રહી ને,
બંને નું શેર લોહી વધે એનું નામ,
"દોસ્તી "
Happy friendship day ........

Gujarati Thought by Ridj : 111824216

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now