હાજરી તારીને...
મહેકે જીવન મારું...
સ્મિત તારુંને...
નાચે હૃદય મારું...
શબ્દો તારાને...
સંભળાય ગીત મારું...
પ્રેમ તારો અને...
ઓગળે અસ્તિત્વ મારું...

-Tru...

Gujarati Romance by Tru... : 111823784

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now