પ્રત્યક્ષ સાથ
મારો તને નથી જ,
કરમપીડા...
પ્રત્યેક શ્વાસ
ઝંખે તારી જ ખુશી...
દિલથી દુવા!
ઋણાનુબંધ
અધૂરું રહ્યું... છતાં
દિલમા તુ જ!

-Falguni Dost

Gujarati Hiku by Falguni Dost : 111820283

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now