Gujarati Quote in Poem by Jatin Bhatt... NIJ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અષાઢીયો મેહુલ ગરજ્યો છે,
સાંભળી વીજળી દમક દમક દમકે છે,
નભ માં ઘનઘોર વાદળાં ધસી આવ્યા છે
નેહડું ઊંચું કરી ને જોઉં છું ' નિજ '
રૂમઝૂમ કરતી , છમ છમ કરતી, હળવે હળવે
આવી મારી વર્ષા રાણી, આવી મારી વર્ષા રાણી
.
.જતીન ભટ્ટ (નિજ)

Gujarati Poem by Jatin Bhatt... NIJ : 111820245
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now