ખુશ્બુ બનીમાટીએ
અત્તરની સુગંધ ભુલાવી દીધી
જયારે
વાદળોએ પ્રેમથી ધરતીને
ભીંજાવી દીધી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111819035

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now