મૌસમ પણ જો ને..
મિજાજ બદલે છે, વારેઘડીએ
તારી જેમ..
ક્યારેક આકરો તડકો
તો ક્યારેક અનરાધાર વરસે છે, તારો પ્રેમ....
અનુરાગ બાસુ*

Gujarati Blog by Anurag Basu : 111817695

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now