Gujarati Quote in Blog by જતીન ની કલમ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મુકાઈ છે કલમ મારી મુશ્કેલી માં કે કેમ લખું એના પ્રેમ વિશે જે ક્યારેય એને જોયો જ ન હતો.


સમજણ નમથી લઈ ને ગેરસમજણ માં
જતો રહ્યો એ પ્રેમ
નાની નાની વાતો ની લડાઈ માં
જતો રહ્યો એ પ્રેમ
કંઇક નાની એવી ખોટી વાત માં
જતો રહ્યો એ પ્રેમ
થોડાક શબ્દો ના અભાવ માં
જતો રહ્યો એ પ્રેમ
તો વળી ક્યારેક રાખેલા ઇગો માં
જતો રહ્યો એ પ્રેમ.

Gujarati Blog by જતીન ની કલમ : 111817604
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now