રાહ એક તમારા શબ્દોની જ હોય છે...
સવાર ને પ્રેમથી તરબતર કરવા ...
Good morning ભલે હોય માત્ર એક
ઔપચારિક્તા તમારા થકી...
અમારા માટે તો શરૂઆત છે સ્નેહભર્યા સવારની.....

-Tru...

Hindi Good Morning by Tru... : 111816048

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now