ઉદાસ છું પણ તારાથી નારાજ નથી,
તારા દિલ માં છું પણ હાલ તારી સાથે નથી,
ખોટું બોલું તો બધું છે મારા પાસે,
પણ સાચું બોલુને દોસ્ત, કે તારા સિવાય કોઈ દોસ્ત નથી મારા પાસે......

Gujarati Whatsapp-Status by Ridj : 111815191

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now