Gujarati Quote in Poem by Kamini Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્વાસ લેવાય ત્યારે આ જીવન જીવાય છે
મનસા એમ કંઈ કયાં કોઈની પૂરી થાય છે
સામસામે મળીએ તો નજર ઝૂકી જાય છે
મનમાં હોય ઘણું છતાં કશું ક્યાં બોલાય છે
મુંઝવણના ભારથી અંતર વલોવાય છે
પણ અશ્રુઓ આંખમાથી ક્યાં નિતરાયછે
વરસોના વરસો જુદાઈમાં વહી જાય છે
તો પણ અલવિદા ક્યાં કોઈનેકહેવાય છે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111811523
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now