કદાચ આપણા સુખનો આધાર આપણે શું જાણીએ એના પર ઓછો છે પણ શું ફીલ કરીએ છીએ એના પર વધારે છે . આ પૃથ્વી પર માનવબુદ્ધિથી વધારે ગહન , ભવ્ય અને મહાન કશુંક છે . સ્મશાનમાં પણ ફેસબુક જોતા અને પરિવારનો સભ્ય બળતો હોય ત્યારે પણ ક્રિકેટ મેચનો સ્કોર પૂછતા લોકોને આ ચેતન - મૈત્રી કદાચ ન સમજાય .
# copied