તારો સાથ મળી જાય કાશ!
તો વિના પંખ વિહરું આકાશ
મળીશ મને તું એ છે વિશ્વાસ
એ આશ પર તો ચાલેછે શ્વાસ…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111804403

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now