કલિંગ ના યુદ્ધ માં લાખો લોકો નો વિનાશ કરી, પછતાવો થતા બુદ્ધ ના શાંતિ ના માર્ગ અપનાવી બુદ્ધ ધર્મ ને સમગ્ર વિશ્વ માં ફેલાવનાર મોર્યવંશી ચક્રવર્તી સમ્રાટ અશોક ના જન્મજયંતી ની શુભેચ્છાઓ.
અશોક ના શાશન દરમ્યાન ભારત સોને કી ચિડિયા તરીકે ઓળખાતો. જેમના શાશન માં પ્રથમવાર પશુઓ માટે પણ દવાખાના ખોલાયા.
🧡