યાદ રાખજો કે.. અપમાન નો બદલો લડીને નહીં, પરંતુ એનાથી વધારે સારી સફળતા અને સારા કામ કરી ને લેવાય છે,
વિઘ્નો તો જીવનમાં અનંત આવે છે, પણ પ્રતિકાર થી જ તેનો અંત આવે છે, આ તો ઘટના ક્રમ છે કુદરતની દોસ્તો.. પાનખર ઝીલી હોય તેને જ વસંત આવે છે...
🌞સુંદર સવાર ના નમસ્કાર🌞