Gujarati Quote in by Harsha Trivedi

quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોકો ની અજ્ઞાનતા પર અમે મરક મરક હસતા હોઈએ છે જયારે અમે ભવિષ્ય નું કડવું સત્ય લખ્યું હોય ને એ લોકો એને ફક્ત સુવિચાર જ સમજતા હોય .

પરશુરામ બ્રાહ્મણ નું પ્રોફાઈલ ફોટો એટલે રાખ્યો છે એ બ્રાહ્મણે પોતાની માતા ના અપમાન માટે 9 વખત પૃથ્વી પર થી ક્ષત્રિયો નો નાશ કર્યો હતો.



કુછ સમજે ? હાહાહા ...

Gujarati  by Harsha Trivedi : 111795063
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now