અશ્રુઓ સંતાઈ ને બેઠાછે
તેનો લાગે પાંપણોને ભાર
વિશ્વાસ તૂટે તો સંબંધ છૂટે
જ્યારે વિના કારણ કરે કોઈ વાર…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111786439

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now