આપણે કોઈ કામ શરૂ કરીએ તે પહેલાં, હંમેશા આપણી જાતને ત્રણ પ્રશ્નો પૂછવા જોઈએ - ૧)હું આ કામ શા માટે કરી રહ્યો છું..
૨)એનું પરિણામો શું હોઈ શકે છે..
૩)અને શું હું સફળ થઈશ શકીશ?
જ્યારે આપણે આ ઊંડો વિચાર કરી ને પોતાની જાત ને પ્રશ્ન પૂછીએ અને જો આ પ્રશ્નોના સંતોષકારક જવાબો મનોમંથન બાદ મળે ત્યારે જ આગળ વધવું જોઈએ...