શમણાં માં સચવાયેલું
બંધ આંખોમાં ઝીલાયેલું
હથેળી માં ઘૂંટાયેલું
મહેંદીના રંગે રંગાયેલું
અંતરમાં રેલાયેલું
ને કણકણમાં સમાયેલું
ધડકન બની શ્વસતું
નેરૂંવેરૂંવે સ્પર્શતું
તુ ને તારું નામ….
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111785214
shekhar kharadi Idriya 5 year ago

वाह क्या बात है बहुत खूब तथा अत्यंत हृदय स्पर्शित भावनाएं ।

Shefali 5 year ago

Superb 👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now