આકાશમાં ઊડાન ભરાય
ધરતી પર વિસામો કરાય
સફળતા માટે પ્રયત્ન કરાય
સપના જોવાથી કશું ના રળાય…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111783702

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now