સુગંધનો ભંડાર ખુલ્લો મુકી
પુષ્પો આજ મ્હોરી ઊઠ્યાં
વનઉપવનમાં સઘળાંયે પક્ષી
કલરવ કરી ચહેકી ઊઠ્યાં…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111781407

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now