નસીબદાર છું કે કોઇએ મારી લાગણીઓની વ્યથા જાણી છે,
બાકી બધા એ ફક્ત મારી શાયરીઓ જ માણી છે !!
એ લાગણી , એ હૂફ ફક્ત શાયરીએ જ જાણી છે
બાકીતો ફકત લોકોએ મજાજ માણી છે .
ના કહેવાયેલા શબ્દો ફક્ત પન્ના પર ધળાય છે .
બાકી ના શબ્દો રૂપી વ્યથા ફક્ત મનએજ જાણી છે
-Het Vaishnav