તમો ગુણી ગમે તેવો કાળ ક્રોધ અહંકાર લાલચ લોભ થી વહેવાર કરશે પણ તમને સત્વગુણ નો જ્ઞાન પ્રકાસ થયો હોય તો તમે સામે જ્ઞાન પ્રકાસ થકી પ્રેમ દયા કરૂણા ક્ષમા થકી , એ તમો ગુણને નાથવાનો પ્રયત્ન કરો, સામે તમો ગુણ ધારણ કરી વીકારી ન બનો, આમતો અસત્ય પાપ દુરાચાર, અને રાક્ષસી માયાનો વીકાસ થશે એનું સામ્રાજ્ય વધશે, તમે પણ એને આધીન બનશો તો તમે પણ સત્વને ગુમાવશો
ઓમ શાંતિ 💐🙏