સમય સામે તો સૂર્ય પણ નમી જાય છે
બર્ફીલી પહાડોમાં જામ પણ જામી જાય છે
મનુષ્ય ! તું કોના અભિમાનમાં વહી જાય છે ?
ખળખળ સરિતા પણ સમુદ્રમાં સમી જાય છે.

-Krishvi Ram

Gujarati Poem by Krishvi : 111739885

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now