Very nice meaning of this words😌👇
*"શબ્દો" તો રાત પડતાં સુઈ જાય છે, "વિચારો"ને જ આખી રાત જાગવું પડે છે.*
*માણસ ગમે તેટલો "સમજદાર" હોય પણ જો કોઈ ની "લાગણી" ના સમજે તો એવી "સમજદારી" નો કોઈ મતલબ નથી!*
*"દુઃખ" નું કારણ "કર્મ" નો "અભાવ", "સુખ" નું કારણ "કર્મ" નો "પ્રભાવ", "શાંતિ" નું કારણ પોતાનો "સ્વભાવ".*
*"જરુરી નથી કે બધૂ તોડવા" માટે "પથ્થર" જ જાેઈએ, "સુર" બદલીને બોલવાથી પણ ઘણુ બધૂ તુટી જાય છે!*
*"કિંમતી" તો ઘણુ બધુ હોય છે, "જીવન" માં પણ દરેક વસ્તુ ની કિંમત ફકત "સમય" જ સમજાવી શકે છે.*
*"પગરખા", "પહેરવેશ" અને "પરિચિતો", જો વારંવાર "દુખી કરે" તો સમજી લેવું કે "આપણા માપના" નથી !*
🙏🙏💐💐🙏🙏