તું ભાગે છે જે પૈસા ધન દોલત પાછળ એના સ્વામી જોયા છે એવા અતી શ્રીમંત સોનાની ની થાળીમાં ખાનાર ને દીક્ષા લઇ ઘરબાર ત્યજી હરી શરણમાં જાતા. અને એવા ઢોંગી પણ હરીના નામે ભગવા ધારણ કરી પૈસા પડાવનારા,એ ધન દોલત ત્યજીને પણ શુખી છે, અને. એક ધન દોલત લુટીને પણ દુખી છે, સમજ એ માનવી , હરી સરણજ છે સાચો માર્ગ ,એક દીવસ તને જરૂર આ સમજાસે, પણ ધણું મોડું ત્યારે થઈ જાશે,
hemant pandya