સ્ત્રી એ એવું પવિત પાત્ર છે કે,પોતાની જીંદગી કોઈ આધાર પુરાવા વગર બીજાને નામે કરી દે છે.
સ્ત્રી એ એવી ત્યાગ,બલિદાનની મૂર્તિ છે કે, તેના હદયમાં "લાગણી "અને "પ્રેમ "અનહદ ભરેલા છે,એ પણ કોઈ અપેક્ષા વગર બીજાને નામે કરી દે છે.
"સ્ત્રી "એક શક્તિ સ્વરૂપ જગદંબા ,કાલિકા અને લક્ષ્મી છે પણ તેના આ બધા સ્વરૂપ જે સ્ત્રીને પોતાની અંદર રહેલા આત્માથી જુવે તો સ્ત્રીના બધા રૂપ જોઈ શકે છે.નહિતર સ્ત્રીને સમજવામાં યુગો નીકળી જાય ,પણ એક પવિત્ર સ્ત્રીના પાત્ર ને સમજવું અઘરું બની જાય છે.
એટલે તો કહેવાય છે કે 🌹"નારી તું નારાયણી"🙏🏿
-Bhanuben Prajapati