આપણું જીવન ખુલ્લી કિતાબ જેવું છે.કિતાબ તો વાંચી ને સમજી શકાય છે,પણ માનવીના જીવનને જેટલું વાંચીએ તેટલુ અઘરું બનતું જાય છે.
કિતાબ માં ભૂલ હોય તો એને ત્વરિત સુધારી શકીએ છીએ.જ્યારે માનવી ના જીવનમાં થતી ભૂલો ગમે તેટલી વાર થાય,પણ સુધારવા પ્રયત્ન કરીએ તો પણ સુધારી નથી શકાતી
જે મનુષ્ય એ જીવન ના પાના ખુલ્લા મૂક્યા હશે.તો પુસ્તક ની જેમ તે પોતાનું જીવન આપમેળે સુધારી શકે છે.
નક્કી તમારે કરવાનું છે.ખુલ્લી કિતાબ બનવું,કે બંધ કિતાબ બનવું અને જીવનના અઘરા પાનાં ને પૂરા કરવા!!
માનવી એવું પ્રાણી છે.કે પોતે શું કરવું એ
ક્યારેય નક્કી નહી કરી શકે!!🌹🙏🏿🌹
-Bhanuben Prajapati