*એક વાર જરુર વાચજો......*
*વાંચી ને Save કરી સાચવી રાખજો.*
*- - - - - - - - - - - - - - - - - -*
*એક મહીલાનો.....*
*દાઝી જવા બાબતનો અનુભવ.....*
*- - - - - - - - - - - - - - - - - -*
*કેટલાક સમય પહેલાં હું મકાઈડોડા બાફતી હતી. એ તૈયાર થયા છે કે કેમ તે જોવા માટે મેં ઉકળતા પાણીમાં ફોર્ક ખોસ્યો. ફોર્ક ડોડા પરથી સરકી ગયો અને મારો હાથ સીધો ઉકળતા પાણીમાં. હું સખત રીતે દાઝી ગઈ અને ચીસાચીસ કરવા માંડી. એ સાંભળી વીયેતનામ યુદ્ધમાં જઈ આવેલ મારો મીત્ર દોડી આવ્યો. એણે પુછ્યું, “તું ઘઉંનો લોટ રાખે છે?”*
*મારી પાસે એક બેગમાં ઘઉંનો લોટ હતો. હું તે લઈ આવી. એણે મને આ લોટમાં 10 મીનીટ સુધી હાથ રાખી મુકવાનું કહ્યું.*
*મારા મીત્રે કહ્યું, “વીયેતનામમાં એકવાર એક ભાઈ આગની લપેટમાં આવી ગયો હતો. ગભરાટમાં બીજું કશું જ મળી ન શક્યું, આથી આગ બુઝાવવા પાસે પડેલી લોટની ગુણ એના પર આખી ને આખી ઠાલવી દીધી. એનાથી આગ તો બુઝાઈ જ ગઈ, એટલું જ નહીં એના શરીર પર એક પણ ફોલ્લો ઉઠી આવ્યો ન હતો. દાઝી જવાની સહેજ પણ વેદના એને થઈ ન હતી. અને ત્યાર બાદ દાઝી જવાનાં કોઈ ચાંઠાં પણ પડ્યાં ન હતાં.”*
*મેં મારો હાથ લોટની બેગમાં મુકી 10 મીનીટ સુધી રહેવા દીધો. મારા હાથ પર ફોલ્લો તો ઉઠ્યો જ ન હતો, લાલ ચકામું સુદ્ધાં જોવા મળ્યું નહીં, અને સહેજ સરખી વેદના પણ નહીં.*
*હંમેશાં ઘઉંનો લોટ હાથવગો રાખો, જેથી દાઝી જવાય તો કામ લાગે.*
*આ લોટમાં ગરમી શોષી લેવાનો ગુણ છે, અને એ પ્રબળ એન્ટીઑક્સીડન્ટ ગુણ પણ ધરાવે છે. આથી દાઝ્યા પછી જો 15 મીનીટની અંદર ઘઉંનો લોટ લગાડવામાં આવે તો બહુ જ રાહત થાય છે.*
*- - - - - - - - - - - - - - - - - -*