Gujarati Quote in Whatsapp-Status by Khyati Soni ladu

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલની વાત..
જાણકારો કહે છે કે,
કવિતા લખવાં જ્ઞાન જરૂરી છે!
શબ્દોની અને વ્યાકરણની સમજ જરૂરી છે!

પણ આ "લાડુ" કહે છે કે,
દિલની વાતને શબ્દોમાં સજાવવા,
ક્યાં કોઈ પ્રમાણપત્રની જરૂર પડે છે!!☺️😊

✍️- ખ્યાતિ સોની "લાડુ"

Gujarati Whatsapp-Status by Khyati Soni ladu : 111717005
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now