Gujarati Quote in Microfiction by Nirudri

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

    
🙏🏻🙏🏻

માનવી જેમ હજારો છે ..એમ એના રુપ પણ હજારો છે જ..
માનવી પોતાની જ જાતને ગણે છે .. પોતાના સ્વાથૅ માટે તે કંઈ પણ કરી શકે છે.. તે પોતાના રહેઠાણ માટે પાન ઝાડ કાપતો ગયો ને આજે એને હરાભરા જંગલો નો નાશ કરી દીધો છે.. એને કુદરતી સંપત્તિ ને એ હદે નુકશાન પહોંચાડ્યું છે કે હવે તો કુદરત પણ રુઠી  છે..

માનવી એ નદી નાળાં પણ છોડયા નથી.. તેને તો દરિયા ના કિનારા ને પણ પોતાની આવક નો સ્ત્રોત બનાવી દીધો છે.. કીનારે ખાણીપીણી ને બીજુ કેટલુય ત્યાં ઉભું કરી દીધું છે..આ બધા ને લીધે દરિયા ના પાણીમાં ગંદકી થવા લાગી છે અને તેની સીધી અસર વાતાવરણ પર થઇ રહી છે..

માનવી ને હવે આ પ્રદૂષણ ના લીધે ચોખ્ખી હવા મળતી નથી.. વનસ્પતિ ને ઝાડ પતા માથી ચોખ્ખી હવા મળે પરંતુ માનવી તો તેનો પણ નાશ કરવા લાગ્યો છે..

કુદરતી બક્ષિસ ને નુકશાન કરતાં હવે કુદરત પણ રુઠી છે.. તે પણ હવે માનવી પાસે પોતાનું આપેલું પાછું માગે છે.. તે પણ હવે ઘણી મહામારી ઓ ફેલાવી ને તેને અહેસાસ કરાવા લાગી છે કે તુ જે કરી રહ્યો છે  એ ખોટું છે.. આપણે પણ કુદરત પાસેથી પલ પલ ના મહોતાજ છીએ

આ બધી વાત માનવી જેટલું જલદી સમજે એટલું જ એની માટે સારું છે..નહિ સમજીએ તો આનાથી પણ ગંભીર સમસ્યા ના સામના કરવા પડશે... 🙏🏻🙏🏻



*कुदरत के खिलाफ "गुनाह" तो हुए है हम सभी से,*
*वरना "गंगाजल" के बजाय* *"अल्कोहोल" से हाथ धोने न पडते..*

*कोई तो "जुर्म" था जिसमें हम सभी"शामिल" थे,*
*तभी तो "हर" शख्स "मुह छिपाए" घूम रहा है।*

 

Gujarati Microfiction by Nirudri : 111715492
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now