કાગળ પર લખી તારી યાદો ને
હું તને યાદ કરૂ છું
મળવા ને બની અધીરો
હું તને ફરિયાદ કરું છું
ફકત મારે તો કહેવી હતી મારા દિલ ની વાત તને
રાહ જોઈ તારી શેરી ની બહાર બેઠો છું
અમસ્તા સામેથી પસાર થાવ તો નઝર ના ચુકતા
તારી યાદો મા લખાયેલા એ કાગળ પર હું કાકડી વેચુ છું
-Devang