English Quote in Thought by बिट्टू श्री दार्शनिक

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મા !
મા - દીકરાના વિયોગમાં આભ ફૂટી ફૂટી ને રડ્યું.
પવને ગુસ્સામાં દરેક ઘરના બારણા પછાડ્યા.
પવન વર્ષાના ધમપછાડા એ શહેર તોડી નાખ્યું.
મારા તારા ભાગનું કુદરતે રોઈ નાખ્યું !
પાષાણ બનેલા લોકોને આંસુમાં ડૂબોવી નાખ્યાં!

- દાર્શનિક
(આચાર્ય જિજ્ઞાસુ ચૌહાણ)

#લાલીમા

English Thought by बिट्टू श्री दार्शनिक : 111707962
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now