ચોમાસા કેટલા ગયા અને કેટલા આવ્યા,
એની ગણતરી તો પળભર માં થાય છે.
પણ કયું ચોમાસું કેટલું પલાળીને ગયું,એની તો ભીંજાયા પછી જ જણ થાય છે.....
ક્યાંક લાગણીઓ કોરી રહી જાય છે,અને આંખો ભીંજાઈ જાય છે.
ક્યાંક આશાઓ ભીંજાય જાય છે,તો ક્યાંક સપના કોરા રહી જાય છે.
મનગમતા સાથ સાથે ભર વરસાદ માં કોરું રહી ને,
ક્યાંક અણગમતા સાથ સાથે આ જીવન પલળી જાય છે.....
-@nugami.