ભર ઉનાળે વરસાદ પડ્યો છે,
પેલો ઈશ્વર પણ શું આજ રડયો છે?
માણસો કરે દગો ને બેવફાઇ પ્રેમમાં,
એતો સમજયા,
પણ શું એનેય પ્રેમમાં બંધન નડયો છે?
હું પુછું એને કે કેમ તું ઉદાસ બન્યો છે?
દુર થયું પ્રિયતમ તારું,
બસ શું એટલે જ રડયો છે?
કે તનેય પ્રેમમાં બંધન નડયો છે?
એટલે જ ભર ઉનાળે આજ વરસાદ પડ્યો છે?
B+ve
-Krishna