હેપી મધૅસ ડે મા....
ત્રાજવા ના બે પલ્લા,
એક પલ્લા મા દુનિયા ની તમામ સંપત્તિ અને
બીજા પલ્લા મા ફકત મા...
ને તોલીયે તો માનું પલ્લુ જ નમતુ રહેશે
કારણ,
મા... તમામ સંપત્તિ થી ભરપૂર ખજાનો છે.
જેની મમતારૂપી સંપત્તિ થી આપણુ જીવન
સમૃધ્ધ છે
એ મા... જનેતા ને કોટી કોટી પ્રણામ.