Gujarati Quote in Motivational by Priten K Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મા, તે મને ફક્ત ચાલતા જ નતુ શિખવ્યું પણ ક્યા અટકવું, તેની સમજણ પણ આપી હતી.
તે મને બોલતા જ નતુ શિખવ્યું પણ દિલનો અવાજ સાંભળતા પણ શિખવ્યુ હતું.
તે મને લખતા જ નતુ શિખવ્યું પણ કોઈની લાચારી 'વાંચતા' પણ શિખવ્યું હતું.
તે મને દોડતા જ નતુ શિખવ્યું પણ સપનાઓની પાખે ઉડતા પણ શિખવ્યું હતું.
તે મને ફક્ત જીતતા જ નતુ શિખવ્યું, તે મને હાર પચાવતા પણ શિખવ્યું હતું.

In short you , yourself was an UNIVERSITY, where you taught me all lessons of LIFE that too without any cost, with free accommodations and free food with highest level of LOVE & CARE ..

અને છતા અમુક નમુનાઓ માને ડફોળ ગણવાની ગુસ્તાખી કરે છે.😡

Happy Mother's Day.

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111703574
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now