Gujarati Quote in Poem by Rohiniba Raahi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

happy mother's day...

for my mom...love u mamma...😍❤️

તારો ચહેરો જોઈને જે સવાર ને સાંજ થાય છે ને,
એવો સુકુનનો અહેસાસ દુનિયાના કોઈ ખૂણે નથી મળ્યો...

લખલખાટ તો ઘણું જોયું આજ દિન લગી મેં,
તું સમાય જાય એવો કોઈ ગ્રંથ ક્યાંય નથી મળ્યો...

લાગણીની પણ કંઈક અલગ જ ઓળખાણ છે,
તારા ખોળે માથું નાખ્યું પછી તો કોઈ ઓથાર નથી મળ્યો...

વાત શું કરું તારા પાલવની વિશાળતાની માઁ,
તારી વિશળતાને આંબી શકે એવો શબ્દ ક્યાંય નથી મળ્યો...

- પરમાર રોહિણી " રાહી "

Gujarati Poem by Rohiniba Raahi : 111703374
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now