Gujarati Quote in Whatsapp-Status by શબ્દો ની આંગળીએ

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ટેટસ સ્ટેટસ અને સ્ટેટસ,
જબરું છે હો આ સ્ટેટસ.
સવારે ઊઠે અને દાતણ ની જગ્યાએ કરે ટૂથપેસ્ટ ,આ છે ભાઈ સ્ટેટસ .
પૌષ્ટિક દૂધ ને રોટલા ની જગ્યાએ કરે પીઝા અને બર્ગરનો નાસ્તો ,આ છે ભાઈ સ્ટેટસ .
વૃદ્ધ માં બાપ ની સેવા ને બદલે કરેછે વૃધ્ધાશ્રમ ભેગા, આ છે ભાઈ સ્ટેટસ .
મોર્ડન કપડાં પહેરીને કરે છે પોતાની અમૂલ્ય સંસ્કૃતિની મજાક,આ છે ભાઈ સ્ટેટસ.
બેંકો માંથી લોન લઈને કરે છે દુનિયામાં મોટા મોટા ફજેત, આ છે ભાઈ સ્ટેટસ.
મોંઘા મોંઘા મોબાઈલ લઈને કરે છે વોટ્સેપ પર સ્ટેટસ ની ભરમાર , આછે ભાઈ સ્ટેટસ.
અને સલું જિંદગી આખી સ્ટેટસ કરે છે અને અંતે બસ રહિજાઈ છે વોટ્સેપ પર પોતાનાજ ફોટાનું સ્ટેટસ.
(પાર્થ)

Gujarati Whatsapp-Status by શબ્દો ની આંગળીએ : 111703306
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now