"તમારી રહસ્યમયી આંખો🦁 👑" #lionking
દુનિયાની સૌથી ઊંડી રહસ્યમયી ખાણ જો કોઈ હોય તો તે તમારી આંખો છે...
જેમાં અનંત રહસ્યો છુપાયેલા છે..
જેના રહસ્યો ઉકેલનાર હું છું..
અને એ રહસ્યો ઉકેલતા મને મળ્યા અનેક પરિમાણો.. જીવન જીવવાનાં અભિગમો..
અલૌકિક શક્તિ..
જેનાથી હું જીવીત છું.. અને જીવતી રહીશ !
- Anjana lodhari. "Bachu"