Quotes by Anjana Lodhari ..Bachu.. in Bitesapp read free

Anjana Lodhari ..Bachu..

Anjana Lodhari ..Bachu..

@anjanalodhari3579
(17)

मुझे मानव बनाया मेरे भीम ने,
मुझे मानवता सिखाई मेरे बाबा साहेब ने। 🙏

😇🙏🙏🙏🙏🙏🙏🙏

epost thumb

जय भीम ✨✨✨
जय संविधान🙏🙏🙏

epost thumb

"અંધકાર પછીનું અજવાસ part 1", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

નમસ્કાર વાચક મિત્રો, પહેલીવાર કોઈ ધારાવાહિક લખવા જઈ રહી છું એ પણ કોઈ સ્પર્ધા માટે. તમે બધા સપોર્ટ કરશો એવી આશા સાથે હું એક નમ્ર પ્રયાસ કરવા જઈ રહી છું. ભૂલ ચૂક માફ કરશો. અને તમારા અમુલ્ય પ્રતિભાવો જણાવશો અને સાથે રેટિંગ પણ આપશો એવી વિનંતિ.🙏

Read More

https://www.matrubharti.com/book/19940423/happy-april-fool39s-day


મારી રચના વાચો અને તમારા પ્રતિભાવો જરૂરથી જણાવશો આભાર🙏

बहुत कुछ है कहेने को,
पर बोलना मना है।

लफ्ज़ 'गर निकले मुंह से तो bachu,

लोग यहां बिना बात के बवंडर बना देते हैं।।
-Anjana Lodhari ..Bachu..

Read More

"...તારી યાદ..."

આ ઊંચેરા આકાશમાં ઉડતા પંખી જોયા ને તારી યાદ આવી.

આ ઠંડો પવનિયો અડક્યો મને ને તારી યાદ આવી.

આ જમીન પર ઉગેલી પ્રકૃતિ અને વસંત જોઈ તારી યાદ આવી.

સવારે ઉઠતા વેત ને રાત્રે સૂતા પહેલાં તારી યાદ આવી.

આ સવાર અને સાંજ વચ્ચેની દરેક ક્ષણમાં તારી યાદ આવી.

ભગવાન સામે હાથ જોડી દુવા માંગી ને તારી યાદ આવી.

કહે અંજના તુજને...

બચુની આ દુનિયાની દરેક ક્ષણ ને કણ માં તારી યાદો વસેલી છે,

એટલે જ તો જીવન થી મૃત્યુ સુધીની સફરમાં પલ પલ તારી યાદ આવી.


- Anjana lodhari. "Bachu"


😌🥰🙏

પ્રતિભાવ જણાવશો.🙏
આભાર.

Read More

"જ્ઞાન આપશે શું ?"

શાંત તો બધાં દેખાય બહારથી ,
પણ અંદરની શાંતિનું શું ?

ખુશ તો બઉ દેખાય બધાં બહારથી,
પણ અંદરની ખુશીનું શું ?

એમતો બધાં ખુદ ખુદના માખોટા પહેરેલા રાખે છે,
પોતાની સચ્ચાઈ પોતાને જ ખબર નથી એનું શું ?

જે ખુદને પૂરી રીતે જાણતા નથી,
એ બીજાને પોતાનો પરીચય આપશે શું ?

જેને પ્રકૃતિની ઓળખાણ નથી,
એ બીજાને પ્રકૃતિની ઓળખાણ દેશે શું ?

જે સ્વયં અજ્ઞાનના અંધકારથી મળેલું છે બચુ,
એ બીજાને પ્રકાશનું જ્ઞાન આપશે શું ?


- Anjana lodhari..Bachu..

[મારી રચના વાંચવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. પ્રતિભાવ જરૂર જણાવશો.🙏]

Read More

"*पुरुष से पिता बनता है *",
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક


सभी लोग इस रचना को एकबार जरूर पढ़े 🙏🙏🙏

Read More

"તમે આવ્યા જ્યારથી જીવન માં
મારો સમય બદલાઈ ગયો
ક્યાં હતી પહેલાં ને હવે ક્યાંથી ક્યાં પહોંચી ગઈ !"

-Anjana Lodhari ..Bachu..

Read More