Gujarati Quote in Poem by Jignesh Lilapur

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુરજના કિરણોને આજે મેં , પરસેવાથી ન્હાતા જોયાં .
વારેવારે જાણે ખેડૂતે , બીજ ની સાથે સપના બોયા.

સમય-સમય ની સાથે બીજ માંથી , અંકુર ફુટ્યા.
ખેડૂતની આંખોમાં જાણે, ફરી ફરી ને સપના ઉગતા.

લહેરાતા ખેતરમાં પંખીઓના સ્વર ગુંજી ઉઠયા .
તૈયાર થયેલા પાક ઉપર, પરસેવાના ટીપા પડયાં .

કણ કણ માં છે હરિ, એ સબ્દો આજ યાદ આવ્યા .
નરી આંખે. . મે આજે હરિને પરસેવાથી ન્હાતા જોયા.

સુરજના કિરણોને, મે આજે પરસેવાથી ન્હાતા જોયા.

Gujarati Poem by Jignesh Lilapur : 111702745
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now