Gujarati Quote in Poem by Jigna Pandya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બંધ આંખોના આકાશ માં
વિરહતુ, એક સપનું તું...

ભમરાઓ ના આલાપ માં
તડપતું, એક સપનું તું...

પાંપણે બાંધી પાળ આશા કેરી, વ્યર્થ ગઈ સદા,
આ જુદાઈ ના આલાપ માં
વરસતું, એક સપનું તું...

ક્યાં તું અને ક્યાં હું? અંતર છે અક્લપ્યું વર્ષોથી,

એક થયાના આભાસમાં
સળગતું, એક સપનું તું...


બારણે ટકોરો પડે અને લાગે હવે થશે મિલન,

દરેક નાની નાની વાત માં કુદકતું, એક સપનું તું...
jigna pandya 🌹🌹🌹🌹🌹🌹
life line ✍️✍️✍️

Gujarati Poem by Jigna Pandya : 111699919
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now