માનવ છે, પણ માનવતા નથી.
ભણતર છે, પણ જ્ઞાન નથી.
આશા છે, પણ પુરુષાર્થ નથી.
સંબધ છે, પણ મીઠાશ નથી.
લક્ષ્ય છે, પણ સાહસ નથી.
ચિરાગ છે, પણ પ્રકાશ નથી.
આશુ છે, પણ કરૂણા નથી.
પ્રેમ છે, પણ વિશ્વાસ નથી.
યૌવન છે, પણ ખુમારી નથી.
બાળક છે, પણ નિર્દોષતા નથી.
વસ્ત્ર છે, પણ લાજ નથી.
ફુલ છે, પણ ફોરમ નથી.
ભગવાન છે, પણ ભકિત નથી.
અે વધુ શું કહુ કિશોર આ જીંદગી મા હવે
કોઈની તલાશ નથી...!!
જોગીની કલમે ✍️📿