🌹"ગુજરાત સ્થાપના દિવસની સૌને શુભેચ્છા"🌹
જોવા મળે જયાં ગોળ જેવી મીઠી બોલી,
એવું છે મારું પ્યારું, મારું વ્હાલું ગુજરાત....
જોવા મળે જયાં સંતોની અનોખી ટોળી,
એવું છે મારું પ્યારું, મારું વ્હાલું ગુજરાત....
જોવા મળે જયાં બાળકોની ભોળી ટોળી,
એવું છે મારું પ્યારું, મારું વ્હાલું ગુજરાત....
જોવા મળે જયાં સાસુ વહુની પ્યારી જોડી,
એવું છે મારું પ્યારું, મારું વ્હાલું ગુજરાત....
જોવા મળે જયાં સરદાર ને ગાંધીની જોડી,

રાજેશ્વરી