સુર શબ્દ ના તેજ તિખરે સળગી પડતો ગુજરાતી ને ભજનો ના તંબુરા તારે હું રજંતો ગુજરાતી, પુરુષાર્થી ને સતત ઉદગમી ઉત્તસવ ઘેલો ગુજરાતી, પરસેવા થી સ્નાન કરું હું છું ખંતીલોગુજરાતી, જિદ્દી પાક્કો વટ નો કટકોટેક હઠીલો ગુજરાતી, હું ડાલામથો ગુજરાતી ગુજરાત સ્થાપના દીવસ હાર્દિક શુભકામનાઓ R.M
-Sharma Rahul