આઝાદી સમયે જ્યારે જોઈએ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપતિ બનવા કહ્યું ત્યારે ગાંધીજી એ કહ્યું હતું કે, "પહેલાં તો હું રાષ્ટ્રપતિ બનવા તૈયાર જ ન થાઉં, અને માની લો કે કદાચ રાષ્ટ્રપતિ બની પણ જાઉં તો હું રાષ્ટ્રપતિ ભવનને એક હોસ્પિટલમાં પરિવર્તિત કરી દઉં. એક માણસને રહેવા માટે આટલા મોટા ભવનની શું જરૂર... "