આપણું મગજ પણ કેટલું નાનું છે. આ નાનકડાં મગજમાં અનેક વિચારોનો ' Store ' થાય છે. દિવસે ને દિવસે આ ' Storage ' ભરાતું જાય છે. આ ' Storage ' માં ક્યાંય ' Delete ' નું ' Option ' જ નથી હોતું. માટે આપણા મનમાં આવતા ખરાબ અનુભવોને નજરઅંદાજ કરતા રહો અને જીવનને વ્યસ્ત રાખો કોઈક પ્રવૃત્તિમાં.
-Juli Solanki