જીવ આ વિશ્વમાં વારંવાર જન્મ લે છે. તે વધે છે, ઘટે છે, મરે છે, જન્મ લે છે, ક્યારેક બીજાથી માંગે છે તો ક્યારેક બીજા એનાથી માંગે છે. ક્યારેક એ સ્વયં શોક કરે છે તો ક્યારેક બીજા એના માટે શોક કરે છે.આવી રીતે આ સંસારમાં કશું પણ એક સમાન નથી રહેતું માટે તમે કઈ વસ્તુ ની પ્રાપ્તિ માટે દુખી થાવ છો? શું ખોવાઈ ગયું છે જેથી તમે દુ:ખી છો? નશ્વર પદાર્થો તથા સ્થિતિઓ માટે શોક કરવો અજ્ઞાનતા છે.
વિદુર નિતી !!!
♨️🙏🏼જય સદગુરૂ દેવ કી પ્રભુ🙏🏼
🌹🙏જય અલખધણી કી પ્રભુ🙏
🪴🪴👉🏼માતૃ દેવો ભવ👈🏼🪴🌲🌲👉🏼પિતૃ દેવો ભવ👈🏼🌲