ના પૈસા કામ આવશે,
ના તારું મોંઘું સ્ટેટ્સ કામ આવશે,
ના તારી ઑડી, મર્સિડીઝ, કે
બુલેટ કામ આવશે,
રાખ સંબંધ માનવતાનો,
વસ થોડા માનવો સાથે,
સોટી પડશે જયારે જમ ની,
ત્યારે બંગલાઓ ને ગાડીઓ નહીં,
માનવતાની નનામી કામ આવશે,
પૈસા જપ છોડીને દે રામ ને સમય,
છેલ્લા શ્વાસે તારા,
બસ રામ નામ જ સાથે આવશે.
B+ ve
રામનવમી ની હાર્દિક શુભેચ્છાઓ
🙏🙏🙏🙏